>
Sunday, June 1, 2025

આજે તા. 16/05/2025 ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દીવસ ની ઉજવણી વડાલી તાલુકા ના આયુષ્માન આરોગ્ય મંદિર પ્રા.આ.કેન્દ્ર થેરાસણા ખાતે ડેન્ગ્યુ દીવસ ની ઉજવણી કરવામાં આવી

જેમાં ડેન્ગ્યુ રોગ ના લક્ષણો અટકાયતી પગલાં વિશે પ્રા આ કેન્દ્ર ના ડૉ. મનીષ નાયક દ્વારા વિશે વિસ્તૃત માહિતી આપેલ આ પ્રોગ્રામ માં THS આરોગ્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ પ્રોગ્રામ નું સફળ સંચાલન Mphs ઈમરાન મનસુરી દ્વારા કરવામાં આવ્યુ

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores