સતોષદાસ બાપુ ઉર્ફ સિતારામ સાયકલ બાબા ફકડ સાધુ
હાલ સેવાકિય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે જીંદગી ના 56 વરસ થી ઘર છોડીને લોકસેવક તરીકે જીવે છે હાલ મા નેત્ર નિદાન કેમ્પ કરવા આર્યુવેદિક કેમ્પ કરવા લોક સેવા ના કામ માં વરેલા આ સિતારામ સાયકલ બાપુ જીવનમાં કૈલાસ માનસરોવર યાત્રા કરી હરિદ્વાર ના ગંગા કિનારે તપ જપ કરી જુનાગઢ ગિરનાર પર્વત પર આરધના કરી
ત્યારે સાક્ષાત ઇશ્ર્વરીય શક્તિ નો અનુભવ થયો સિતારામ બાપુ અમરનાથ યાત્રા ચાર ધામ યાત્રા કેદારનાથ યાત્રા કરી હાલ ગુજરાત મા પરિભ્રમણ કરતા કરતા આ સાધુ રાજકોટ સ્થિત રણછોડદાસ આશ્રમ ના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ કરે છે બાર જ્યોતિર્લિંગ ની યાત્રા તથા ભારત માં યોજાતા દરેક કુંભ મેળામાં અન્ન ક્ષેત્ર લય ને લોક સેવા કરે છે હાલ મા ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના દેલવાડા ગામે તારીખ 1/6/2025 ના રોજ નેત્ર થેરાપી સાઉન્ડ થેરાપી પ્રાકૃતિક ચિકિત્સા નો કેમ્પ નું આયોજન કરાયું છે ત્યાંર બાદ રાજકોટ તરક વિચરણ કરવા ના છે








Total Users : 167830
Views Today : 