>
Tuesday, July 1, 2025

સાબરકાંઠા : હિંમતનગરમાં લસ્સીમાંથી માંખી નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો

સાબરકાંઠા : હિંમતનગરમાં લસ્સીમાંથી માંખી નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો

મિનાક્ષી પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી માંખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.

હાલના સમયમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે,

ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રખ્યાત આર ટી ઓ સર્કલ પાસે આવેલ મિનાક્ષી સ્ટોરની લસ્સીમાંથી માંખી નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો

સોશીયલ મીડીયા મા વિડિયો વાઇરલ કર્યો હતો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores