શક્તિપીઠ અંબાજી મંદિર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાત્રે દર્શન કર્યા. અંબાજી મંદિર ટ ટ્રસ્ટી તેમનો વિશેષ સ્વાગત કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શ્રી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી તેમને રાજ્યના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મંદિરના ભટજી મહારાજે શંકરભાઈ ને તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડીને આશીર્વાદ આપ્યા. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. શંકરભાઈએ સિદ્ધિવિનાયક મંદિરના પણ દર્શન કર્યા. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ની અંબાજી યાત્રા. શંકર ચૌધરીએ મા અંબાના દર્શન કર્યા.
અન્ય સમાચાર