ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૦૨૫ હોકી સપર્ધા માં હિંમતનગર તથા સમગ્ર સાબરકાંઠા નું ગૌરવ.
(સંજય ગાંધી – સાબરકાંઠા)
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૦૨૫ હોકી ની સપર્ધા માં દ્વિતીય (સિલ્વર) તથા ત્રુતીય (બ્રોન્જ) મેડલ મેળવી સમગ્ર અશરફનગર કસ્બા હડિયોલ પુલ છાપરીયા હિંમતનગર તથા સાબરકાંઠા નુ ગૌરવ વધારેલ છે
૧) શેખ અલસાનમીયાં જાવેદ મીયાં અશરફનગર કસ્બા (સિલ્વર મેડલ)
૨) શેખ નદિમમીંયા નજીરમીયા અશરફનગર કસ્બા (બ્રોન્ઝ મેડલ)
સમસ્ત કસ્બા જમાત તથા સમસ્ત અશરફનગર કસ્બા પરીવારે આ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતાં.