>
Thursday, May 22, 2025

માનનીય કલેક્ટરશ્રી, કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની તપાસટીમ દ્વારા તા- ૧૯/૦૫/૨૫ ના રોજ સાંજના સમયે અંજાર કળશ સર્કલ પાસે , તા- અંજાર , પૂર્વ કચ્છ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવિ હતી

સદર તપાસ દરમ્યાન અંજાર કળશ સર્કલ વિસ્તાર માંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી 3 ટ્રકો પકડવામાં આવેલ તેવી રીતે રતનાલ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી વધુ ૧ ટ્રક પકડવામાં આવેલ.

તેવીજ રીતે ખાવડા-ધ્રોબાણા ચેકપોષ્ટ ખાતેથી લાઈમસ્ટોન ખનીજનું રોયલ્ટી પાસ દર્શાવેલ જથ્થા કરતા વધારે જથ્થાનું વહન કરતા ૧ ટ્રક પકડવામાં આવેલ છે.

સદર પાંચે ટ્રકોને સીઝ કરી આશરે ૧.૧૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જે તે પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores