>
Thursday, May 22, 2025

ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી 891 પર પહોંચી

ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી 891 પર પહોંચી

 

ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરી – 2025ના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ રાજ્યમાં એશિયાઈ સિંહોની કુલ વસ્તી 891 થઈ છે. આમાં 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચાનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચોરસ કિમી વિસ્તારમાં “ડાયરેક્ટ બીટ વેરિફિકેશન” પદ્ધતિથી આ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 નોંધાઈ હતી, જેમાં 27%નો વધારો જોવા મળ્યો છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores