ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું તા:૧૭/૦૫/૨૦૨૫ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. એમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા તા: ૨૨/૦૫/૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ કલાકેથી પ્રાર્થના હોલ, સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ, વિસનગર – કાંસા રોડ, કાંસા N.A., વિસનગર ખાતે આયોજિત કરેલ હતી એમા આરોગ્ય મંત્રીશ્રી ઋષીકેસભાઈ. અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 3100/ તૂલસી ના છોડ. પક્ષી માટે પાણીના કુડા. પક્ષીચણ નુ વીતરણ. સાથે માં ની પરીભાષા નુ પુસ્તક. સ્વામી સચ્ચિદાનંદ ની પુસ્તક. વીતરણ કરવામાં આવ્યુ
તિરૂપતી નેચરલ પાકૅ માં કમળાબા ની યાદગીરી હંમેશ માટે રહે .એમના યાદગીરી રૂપે 86/ પીપળા વાવવા માં આવ્યા જેમા સહપરીવાર સાથે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ…અને નાયબ મહામંત્રી K C . પટેલ હાજર રહી વૃક્ષારોપણ કરી દરેક ગુજરાત ની જનતા માટે સંદેશો આપ્યો
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891