વડાલી શહેરમાં CHC ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
તા.23/05/2025 શૂક્રવાર ના રોજ CHC વડાલી ખાતે, CDHO સાહેબશ્રી ડૉ. રાજ સુતરીયા તથા માનનીય સુપ્રિટેન્ડેન્ટ સાહેબશ્રી ડો.એ.કે.ચારણ તેમજ THO સહેબ શ્રી પી.બી.ગઢવી ના માર્ગદર્શન હેઠળ ત્રિમૂર્તિ વોલન્ટરી બ્લડ સેન્ટર, ઇડર ના સહયોગ થી CHC વડાલી ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો. જેમા સ્ટાફ તથા ગ્રામજનો ના સહયોગ થી કુલ 11 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુ તમામ રક્તદાતા ઓ એ રક્તદાન માટે ખુબ જ ઉત્સાહ દાખવ્યો હતો તમામ સ્ટાફ દ્વારા કાર્યકમ ને સફળ બનાવવા માટે અનેરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891