નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક
નીતિ આયોગની બેઠકમાં PM મોદીએ કહ્યુ, ટીમ બનવાથી લક્ષ્ય પ્રાપ્ત થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ
આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવામાં આવી
બેઠકમાં સમયબદ્ધ ધ્યેયો સાથે સ્થાનિક સ્તરે સમાવિષ્ટ વિઝન દસ્તાવેજ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો
પત્રકાર . વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891