ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત…
વ્યાજખોરો ના ત્રાસે શ્રીનગર માં રહેતાં યુવાને ધર છોડ્યું…
ચિઠ્ઠી થકી યુવાને વ્યાજખોરોના નામ સાથે પરિવારને આપ્યું નિવેદન…
ગાડી, એક્ટિવા સહિતના સાધનો વ્યાજખોરોએ પડાવી લીધા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ…
યુવાને ચિઠ્ઠીમાં વ્યાજખોરો ના ત્રાસની હકીકત લખીને ધર છોડયુ…
પત્ની બાળકો માતા પિતા સહિતના પરિવારને યુવાને “Sorry” કહી ચિઠ્ઠીમાં વેદના ઠાલવી…
યુવાનના પરિવારે ઈડર પોલીસ મથકે કરી લેખિત રજૂઆત….
સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહ્યો છે વ્યાજખોરોનો ત્રાસ…
તાજેતરમાં વડાલીમાં વ્યાજખોરો ના ત્રાસને પગલે એકજ પરિવારના પાંચ સભ્યો કર્યો હતો આપઘાત…
ઈડરનો યુવાન ધર છોડી જતો રહેતાં પરિવારે વ્યાજખોરો સામે કરી કડક કાર્યવાહી ની માંગ…
બ્યુરો રિપોર્ટ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891