ગિર સોમનાથ જિલ્લા ના ઉના શહેરમાં મુખ્ય રોડ નુ નવિનીકરણ હાલ ચાલુ હોય આ કામગીરી મા નડતર રૂપ ઝાડ તથા પી.જી.વી.એલ ના નડતર રૂપ ટિ.સી. ને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ હોય જેની મુલાકાત ઉના મતવિસ્તાર ના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ મુલાકાત કરી હતી અને હાજર રહેલા અધિકારી ઓને જરૂર સુચના આપી હતી
અને આ કામગીરી મા કોઈ પણ પ્રકારની કોઈ નાગરિકો કે વાહન ચાલકો ને તફલિક ના થાય તેની કાળજી રાખવા ખાસ સુચન કર્યું હતું સાથે સાથે ઉના નગરપાલિકા ના કર્મચારીઓ ને પણ સાથે રાખવા સુચન કર્યું હતું
આમ ઉના ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ હર હંમેશ પ્રજાલક્ષી કામો કરવા માટે અગ્રેસર રહ્યા છેઅહેવાલ = રમેશભાઈ વંશ