>
Saturday, June 14, 2025

મનન કુમાર એ ઈસરો સ્પેસ કેમ્પ કાર્યશાળા માં ભાગ લઈ કુલ 95 બાળકો માંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

ગામ ડોભાડા ના વતની હાલ મુંબઈ…

ભાવેશ ભાઈ રાવલ તથા પાયલ બેન ના વ્હાલા સુપુત્ર ચી.મનન ભાઈ એ ઈસરો સ્પેસ કેમ્પ કાર્યશાળા માં ભાગ લઈ કુલ 95 બાળકો માંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

ઇસરો મેજીકા એક સ્પેસ ટ્યુટર છે. તેના ક્લાસ ઓનલાઇન ચાલુ હતા તેમના દ્વારા ચાર દિવસનો આયોજિત ઈસરોમેજિકા સમર સ્પેસ કેમ્પ યોજાયો હતો તેમાં સુગર રોકેટ, હાઇડ્રો રોકેટ જેવા સંબંધિત પ્રોજેક્ટ બનાવવા અને પ્રયોગો કરવા સ્પર્ધાઓની આયોજન આ સ્પેસ કેમ્પમા કરવામાં આવ્યો હતો . આ કેમ્પમાં સુવર્ણ પદક જીત્યો છે

આ ઉંમરે સમાજના ઊગતા બાળ વૈજ્ઞાનિકની ક્ષમતા ઉપર ગઢવાડા સમાજ ગર્વ અનુભવે છે…

સમસ્ત સમાજ અને ગામ મનન ભાઈ ની ઉપલબ્ધિ થી રોમાંચિત થઈ અભિનંદન પાઠવે છે.

મનન ભાઈએ કોવિડ ના કાર્યકાળ દરમ્યાન ઝોમ્બી વાયરસ ઉપર રિસર્ચ કરી જે પુસ્તિકા લખેલ છે જે બેજોડ બેનમુન કહેવાય આ ઉમરે…

ખરેખર સમાજ માટે ગર્વ નો દિવસ છે…

અભિનંદન મનન ભાઈ…

Sky is not the limit for you…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores