હિંમતનગર ખાતે તા. 1/ 6/ 2025 ના રોજ
સાબરકાંઠા અરવલ્લી ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર એસોસિયન દ્વારા આજે સૌપ્રથમવાર એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું
પ્રમુખ મનુભાઇ પટેલ અને મંત્રી કિરણભાઇ પ્રજાપતી દ્રારા સાબરકાંઠા અરવલ્લી કમિટિના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.
મુખ્ય મહેમાન તરિકે પવન આહુજા ઉપસ્થિત રહ્યા હતા
હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સાબરકાંઠા અરવલ્લી ફોટો વિડિયો એસોસિએશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ મંદિરના સંતો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દરેક જિલ્લાના ફોટો વિડિયો એસોસિયનના પ્રમુખનું સાલ આપીની સન્માન કરવામા આવ્યુ હતુ. આ એક્સ્પોમાં 2500 થી 3000 કરતાં વધારે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ એક્સપો ની મુલાકાત લીધી હતી. તેમાં 30 કરતાં વધારે સ્ટોલ કરવામાં આવ્યા હતા તે દરેક સ્ટોલની ફોટોગ્રાફર મિત્રોએ મુલાકાત લીધી હતી.
અમદાવાદ, રાજસ્થાન , ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ – મહીસાગર અન્ય વિસ્તારમાંથી પણ ફોટોગ્રાફર મિત્રોએ આ એક્સપોનો લાભ લીધો હતો અને દરેક વસ્તુને ટચ એન્ડ ફિલ નો લાવો લીધો હતો.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891









Total Users : 145627
Views Today : 