હિંમતનગર જુની કોર્ટ પરીસરમાં માં 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
(સંજય ગાંધી સાબરકાંઠા)
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર સાબરકાંઠા ધ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હિંમતનગર જુની કોર્ટ પરીસરમાં 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક જજ રબારી સાહેબ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોર્ટ પરીસરમાં ડીસ્ટ્રીક જજ રબારી સાહેબ તથા હિંમતનગર કોર્ટ બાર એસોસિયેશન ના વકીલો એ હાજરી આપી આ પ્રસંગ ને યાદગાર બનાવ્યો હતો.







Total Users : 145305
Views Today : 