હિંમતનગર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો વિડિયો 2025 નું આયોજન કરવામાં આવ્યું હતુ
આજે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કર્યું હતું તેમાં અન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોસિયન પ્રમુખ રામસિંગ રાજ પુરોહિત 
અમિતભાઈ પટેલ મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિયન જોડે મળી દીપ પ્રાગટ્યવી એસોસિયન ને ખુલ્લુ મુકવામાં આવ્યો હતો. આ ફોટો ફેર માં પાંચ જિલ્લાના અને બહારના જિલ્લાના જિલ્લામાંથી પણ આવ્યા હતા સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા કડી કલોલ, કપડવંજ ,સુરેન્દ્રનગર, રાજકોટ દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ 60 કરતાં વધારે અને સ્ટોલની મુલાકાત લીધી હતી અને 6000 ફોટોગ્રાફર મિત્રોએ ટચ ફીડ કર્યું હતું.
અને ફોટો લખતી ખરીદી પણ કરી હતી. તેમાં દરેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટો આ ફેરમાં જોવા મળી હતી.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145297
Views Today : 