પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલોલ ખાતે સેવાભાવનું અનોખું ઉદાહરણ – રક્તદાન શિબીર
આજે તા. 10/6/2025, મંગળવારના રોજ પ્રા. આ. કે ઇલોલ ના ઇલોલ ગામે માનનીય CDHO સાહેબશ્રી અને THO સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ રેડક્રોસ હિંમતનગર ના સહયોગથી રક્તદાન શિબીર યોજાઈ.

PHC ઇલોલ ના મેડિકલઓફિસર ડો.મીનાઝ ઝાંખવાલા ના સફળ આયોજન અને phc ઇલોલ સ્ટાફ તથા ગામજનો અને સેહત હેલ્થ વિંગ ઇલોલ ના યુવાનો ના ઉત્સાહભર્યા સહયોગથી કુલ *21* બોટલ રક્તનું દાન એકત્રિત કરવામાં આવ્યું. જે અનેક જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થશે.
6 દાતાઓ એ પ્રથમ વાર રકતદાન કરવા મા આવ્યું.
“રક્તદાન – મહાદાન”

તમામ દાતાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145296
Views Today : 