>
No menu items!
Friday, June 13, 2025
No menu items!

ઉના તાલુકાના ખડા ગામ ના કંકુબેન બાબુભાઇ બાંભણિયા નો કલેઇમ થયો મંજુર 

ઉના તાલુકાના ખડા ગામ ના કંકુબેન બાબુભાઇ બાંભણિયા નો કલેઇમ થયો મંજુર

ઉના તાલુકાના ખડા ગામ ના અરજદાર બાબુભાઇ બાંભણિયા ના પત્ની કંકુબેન નુ અકસ્માત એ અવસાન થયું હતું જે બાબતે દેલવાડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોતાના બચત ખાતા માંથી વાર્ષિક રુપિયા 436/ વિમા ના કપાયેલા હતા ત્યારે આ બાબતે ગુજરનાર કંકુ બેન ના પતિ ને પાસબુક એન્ટ્રી કરાવતા ખબર પડતાં ઉના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને જણાવેલ અને કાળુભાઇ રાઠોડ એ સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ ને સુચના આપતા કંકુ બેન બાંભણિયા નો વિમા કલેઇમ એસ.બી.આઇ.દેલવાડા શાખા મા કરાવતા દેલવાડા શાખા મેનેજર ના અથાગ પ્રયત્નો બાદ વિમા કંપની એ આજરોજ કંકુ બેન નો કલેઇમ મંજુર કરેલ છે અને કંકુબેન ના વિમા ની રકમ 201684/ લાખ પુરા કંકુબેન ના પતિ બાબુભાઇ બાંભણિયા ના ખાતા મા જમા થયેલ હતી

આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ દેલવાડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા ના મેનેજર ને અભિનંદન આપ્યા હતા સાથે સાથે અરજદાર બાબુભાઇ બાંભણિયા એ બેન્ક ના સ્ટાફ તથા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ નો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores