શ્રી એન પી ધોળું જ્ઞાન તીર્થ અને આર.એમ માકાણી ઉચ્ચતર માધ્યમિક pવિદ્યાલય દામાવાસમાં 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાળામાં બાળકો તથા શિક્ષકો દ્વારા યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો
આ કાર્યક્રમનું સંચાલન સોનલબેન વણઝારા દ્વારા કરવામાં આવ્યું તેમને સાથ અને સહકાર શાળાના શિક્ષકો એ આપ્યો.
અરવલ્લીની ગીરીમા ળાઓ વચ્ચે આવેલી હાઈસ્કૂલના છત ઉપર સંપૂર્ણ પ્રકૃતિના ખોળે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 290 જેટલા બાળકોએ ભાગ લીધો
શ્રી કચ્છ કડવા પાટીદાર ચાર તાલુકાના મંત્રી તથા આ સંસ્થાના ટ્રસ્ટી એવા શ્રી દિનેશભાઈ પટેલે તથા શાળાના આચાર્ય શ્રી દિપેશભાઈ પટેલે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શુભેચ્છા પાઠવી હતી તથા શાળાના શિક્ષકોને યોગનું મહત્વ સમજાવતા આભાર વ્યક્ત કર્યો હતો
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891