થેરાસણા ખાતે 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને અનુલક્ષીને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા *21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન* ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી સવારે આઠ કલાક દરમિયાન *શ્રી થેરાસણા જૂથ પ્રાથમિક શાળા ખાતે ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકા* દ્વારા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, તાલુકાના આગેવાનો ,યુવાઓ ,બાળકો, સહિત શૈક્ષણિક કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઈ અગિયાર મા આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891