વડાલી તાલુકા ના અણીયાદરા ગામે ખાટલા બેઠક યોજાઇ.
સંકલ્પથી સિદ્ધિ સુધી “મોદી સરકાર ના 11 વર્ષ નિમિત્તે
“ખાટલા -મહોલ્લા બેઠક” વાઘપુર શક્તિ કેન્દ્ર ના સવાસલા બુથના “અણીયાદરા”ગામે યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા.
વિકસિત ભારતનો અમૃતકાળ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ ના 11 વર્ષ દરમિયાન સરકારે કરેલ ગરીબ પ્રજાલક્ષી કાર્યો ની વિસ્તૃત માહિતી વડાલી તાલુકા ભારતીય જનતા પક્ષ ના મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટે આપી હતી
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891