વડાલી શહેરની બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
વડાલીની બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
જેમાં અધિકારી શ્રી કલ્પેશભાઈ પી પટેલ જિલ્લા તિજોરી અધિકારી શ્રી સાબરકાંઠા મહેમાન તરીકે આવ્યા અને બાળકોને પ્રવેશ ધોરણ 9 અને 11 ના નવીન પ્રવેશ પામેલ બાળકોને પુસ્તકો આપ્યા અને અભિવાદન કર્યું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891