મારો વોટ કલ્પના બેન ને આપ્યો એનું ગૌરવ છે કેમ કે એક સમાચાર મળ્યા કે આજ સરપંચ માધ્યમિક શાળા ની મુલાકાત કરી માધ્યમિક શાળા ના આચાર્ય એ ભવિષ્ય મા એક શાળા નું મેદાન થાય એ માટે શાળા ને અડી ને પડેલ સરકારી ખરાબો મલી જાય તો શાળા માટે અને સાથે સાથે ગામ ના યુવાનો માટે રમત ગમત નું મેદાન મલી જાય સામાન્ય ખર્ચ અને ફ્રી પોસાય એવી અંગેજી માધ્યમ ની શાળા શરુ કરવી
અને ભુતકાળ માં નિર્જીવ થયેલું આદીવાસી છાત્રાલય જીવીત કરવા નું કામ સૂચન કર્યા સરપંચે આ બધાજ કામો પુરા થશે એની ખાતરી આપી સાથે સાથે શાળા માં અભ્યાસ કરતા બાળકો ને ચોપડા ગણવેશ કે જે મદદ ની જરુર હોય એ વ્યક્તિગત મદદ કરવા ની ખાતરી આપી છે કોઈ પણ જરૂરીયાત વાળા પરીવાર નું બાલક નાણાં ના અભાવે પોતા નો અભ્યાસ ના છોડે એ જ મુખ્ય કાર્ય વ્યક્તિગત મદદ કરવા નું મારું પ્રથમ કાર્ય રહેશે ઍવુ વચન આપ્યુ હતું આભાર સરપંચ શ્રી અહેવાલ = મમતા નાઈ અંબાજી





