>
Tuesday, July 1, 2025

અંબાજી ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી ઓ ની આજ મુલાકાત કરી હતી

અંબાજી ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી ઓ ની આજ મુલાકાત કરી હતી આજે પ્રાથમિક શાળા ની મુલાકાત વખતે એક શિક્ષકે દ્વારા બોલાયેલા શબ્દો આઘાત આપી ગયા અને નવાઈ પણ થઈ એ શિક્ષક નાં શબ્દો હતા હુ 18 વર્ષ થી નોકરી કરુ છું પ્રથમવાર જોયુ કે કોઇ સરપંચ જીત્યા પછી પહેલીવાર સામે થી મુલાકાત કરી ને સમસ્યા ઓ જાણવા નો પ્રયાસ કર્યો શાળા ના આચાર્ય એ કહ્યુ 1300 બાળકો ની સંખ્યા અને 36 નો સ્ટાફ છે આટલાં બાળકો જે સામાન્ય પરીવાર ગરીબ પરિવાર માં થી આવે છે આ બાળકો ની કોઇ કાળજી ચિંતા જ નહી કરવાની સરપંચ એ માટે નથી ચૂંટતા કે કચેરી મા બેસી ને વહીવટ કરવો સરપંચ એ હૉય છે લોકો ના સુખ દુખ માં ભાગીદાર બને એ વિચારો થી હુ ચૂટણી લડી છું મારા વિચારો ને હકીકત મા બદલતા કોઇ રોકી શકશે નહિ આ પ્રાથમિક શાળા ના આચાર્ય ની એક જ માંગણી હતી કે અઠવાડિયા મા એકવાર સફાઇ કર્મચારી ઓ આવે આવી નાની એવી રજૂઆત પણ ના સંભળાઈ હોય તો મોટી ફરીયાદો નો નિકાલ જ ક્યાં આવશે જે બાળ ગોપલો કે જેમને હજૂ સમજણ નથી એવા ઈશ્વર સ્વરૂપ બાળકો ની આંગણવાડી ઓ નું દુદર્શા જોઇ ને આઘાત લાગ્યો કે 1200 કરોડ ના વિકાસ ના આયોજન માં આ સામાન્ય માણસ ગરીબ માણસ ની પાયા ની જરૂરિયાતો બિલકુલ ભુલાઈ જાય છે આ બાબતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સૂધી આ વાત પહોંચાડી ને અંબાજી ની આ પાયા ની જરૂરિયાતો પુરી થાય એવા પૂરતા પ્રયત્નો કરવા ની અંબાજી નિવાસીઓ ને ખાતરી આપુ છું શાળાઓ માં સફાઇ થશે આંગણવાડી ઓ ની બદતર હાલત પણ સુધારશે માં અંબાજી માતા ના આર્શીવાદ થી અંબાજી ના લોકો ના સાથ સહકાર થી પરિવર્તન લાવવા ના ધ્યેય છૅ એ માં અંબા પૂરો કરાવશે કલ્પના બેન દવે સરપંચે અંબાજી

 

પત્રકાર.. હમીરભાઇ રાજપુત થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores