>
Tuesday, July 1, 2025

અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ….

અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ….

 

 

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ અને ઉપાધ્યક્ષ હુમન રાઇડ્સ ફાઉન્ડેશન મીડિયા સેલ અમરેલી જિલ્લા અને મીડિયા જગતના હોનહાર પત્રકાર એવા બાલાનીવાવ ગામના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી કાઠી સમાજ ના યુવા અગ્રણી એવા પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે

 

 

ગાંધીનગર થી પ્રકાશિત થતા શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ માં અમરેલી જિલ્લાના નિવાસી તંત્રી તરીકે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર રહેતા હોય છે એવા જાણીતા પત્રકાર પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે કે જેઓ આજે 37 વર્ષ પુરા કરી 38 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે

પ્રતાપભાઈ વરૂ કે જેઓ જાફરાબાદ તાલુકા ના હિન્દુ ધર્મ સેના કોષાધ્યક્ષ,કાઠી સમાજ ના યુવા અગ્રણી હુમન રાઈટ્સ ફાઉન્ડેશન મિડિયા સેલ અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ

સહિત અનેક હિન્દુ સંગઠનો સાથે નિઃસ્વાર્થ ભાવે જોડાયેલા છે દરેક સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સતત દોડતા રહેતા હોય છે

 

પ્રતાપભાઈવરૂ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી મોમાઈ માતાજી અને ઇષ્ટદેવ શ્રી શ્યામસુંદર ભગવાન તુલસીશ્યામ તીર્થધામ ના દર્શન કરી શિશ ઝુકાવીને આશીર્વાદ લીધેલા

 

પોતાના પપ્પા નો જન્મદિવસ હોય તેમના મોટા દીકરા યશરાજ

તેમજ નાના લાડકા દીકરા યુગરાજ બંને દીકરોઓએ પણ જન્મદિવસની શુભકામનાઓ અગાઉથી પાઠવેલ

 

આજે કંઈક મહાન શરૂઆત છે

તમારી સાથે વર્ષો વર્ષ

અમારી મિત્રતા સોનાની બનેલી છે

અને તે હંમેશ માટે કિંમતી રહેશે.

 

ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે

જન્મદિન મુબારક હો

દિલ ની ઘરૈયો થી

ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?

સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?

એક ચિરાગ જ બસ છે

ઘર ને ઝળહળવા માટે ,

તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

 

કુળદેવી શ્રી મોમાઈ માતાજી અને શ્રી ઇષ્ટદેવ શ્રી શ્યામસુંદર ભગવાન તુલસીશ્યામ તીર્થધામ

પ્રતાપભાઈ ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે

વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું

આજે પ્રતાપભાઈ વરૂ ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્યકરો, મિત્રો,સગા સબંધી ઓ ,વ્યાપારી મિત્રો,પત્રકાર મિત્રો પ્રતાપભાઈ વરુ ને મો.નં.૯૭૨૩૨૦૦૪૮૦ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores