>
Tuesday, July 1, 2025

DGP વિકાસ સહાય આજે નિવૃત્ત થશે

અમદાવાદ બ્રેકિંગ…

 

DGP વિકાસ સહાય આજે નિવૃત્ત થશે

 

3 મહિનાનું એક્સટેન્શન મળવા શક્યતા…

 

મુદત ન લંબાવાય તો સિનિયોરિટી મુજબ મનોજ અગ્રવાલને ચાર્જ સોંપાઈ શકે

 

ડીજીપી વિકાસ સહાય વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે

 

જો કે તેમને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની શકયતા છે

 

પરંતુ જો વિકાસ સહાયને કોઈ કારણસર એક્સટેન્શન નહીં મળે તો રાજ્યને 3 મહિના માટે ઈન્ચાર્જ ડીજીપી મળશે

 

જેમાં સૌથી સિનિયર અધિકારી મનોજ અગ્રવાલ…

 

તેઓ સપ્ટેમ્બર 2025માં નિવૃત્ત થઈ રહ્યા છે

 

જેથી વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તો સિનિયોરિટી પ્રમાણે મનોજ અગ્રવાલને 3 મહિના માટે ડીજીપીનો ચાર્જ મળી શકે છે.

 

અહેવાલ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores