*અરવલ્લીઃબાયડના ભુખેલ ગામના લશ્કરી જવાન સેવા નિવૃત્ત થતાં બાયડથી રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું*
બાયડ તાલુકાના ભુખેલ ગામના લશ્કરી જવાન ભારતીય લશ્કરમાં લાંબા સમય સુધી તેમની સેવાઓ બજાવી ફરજ નિવૃત થતાં ગામ લોકોએ લશ્કરી જવાન બાયડ આવી પહોંચતો ભવ્ય સ્વાગત કરી રેલી સ્વરૂપે ભુખેલ ગામ સુધી પહોંચી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે. મુખ્ય મહેમાન તરીકે. BASS. સંયોજક. હસમુખ સક્સેના. ઉપસ્થિત રહ્યા હતા
ભુખેલ ગામના અશ્વિનકુમાર કાંતિભાઈ પરમાર ભારતીય લશ્કરમાં સેવાઓ બજાવતા હતા જેવો ફરજ નિવૃત થઈ બાયડ આવી પહોંચતો ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લશ્કરી જવાન અશ્વિનકુમારનું ભવ્ય સ્વાગત કરી. રેલી સ્વરૂપે ભુખેલ ગામ પહોંચી આનંદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાકેશ ઝાલા અરવલ્લી