ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ ઉના શહેર ની બજાર ની કરી મુલાકાત
ઉના મત વિસ્તારના કાર્ય દક્ષ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આજ રોજ ઉના શહેર ની મુખ્ય બજારમાં વેપારી ઓ તથા પાથરણા પાથરીને ધંધો કરતા લોકો ની પગપાળા ચાલીને મુલાકાત કરી હતી વેપારી ઓ પાસે થી સમસ્યા ઓ જાણવા નો પ્રયાસ કર્યો હતો તથા નિખાલસ ભાવે નાના ધંધાર્થી ઓ તથા પાથરણા પાથરીને ધંધો રોજગાર કરતા લોકો પાસે ઉભડક બેસી ને સામાન્ય નાગરિક જેમ નિખાલસ ભાવે વાતચીત કરી હતી અને પડતી મુશ્કેલી અંગે વાકેફ થયા હતા લોકો મા આવા દ્રશ્યો ક્યારેય જોવા મળતા હોય છે જ્યારે લોક મુખે ચર્ચાતી વાતો મુજબ આવા નિખાલસ વ્યક્તિ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય અને આ રીતે સામાન્ય નાગરિક જેમ કોમન મેન બની બજારમાં પગપાળા ચાલીને લોકો ને મળવા ગયા હોય એવા ધારાસભ્ય ઉના મા પહેલા જ કાળુભાઇ રાઠોડ છે કાળુભાઇ રાઠોડ ની આ કામગીરી થી લોકો મા પ્રસંસા થય રહી છે જનતા ના ખરા અર્થમાં સેવક તરીકે ની ભુમિકા કાળુભાઇ રાઠોડ નિભાવી રહ્યા છે આ તકે નાના ધંધાર્થી ઓ તથા પાથરણા પાથરીને રોજગાર મેળવતા લોકો ને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે કોઈ પણ કામ કાજ હોય
તો પોતાના કાર્યાલય એ અચૂક આવવા કહ્યું હતું અને સાથે સાથે લોકો ને વ્યસન થી દુર રહેવા પણ એક સંદેશ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ …… રમેશભાઇ વંશ ઉના