ભાયાવદર પોલીસ સ્ટેશન વવસ્તારના મોટી પાનેલી ગામની સીમ વવસ્તારમાાંથી
જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભાયાવદર પોલીસ
➢ રાજકોટ રેન્જના પોલીસ મહાવનરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ પોલીસ અવધક્ષક શ્રી વહમકર
વસાંહ સાહેબ,રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા ધોરાજી વવભાગ ધોરાજીના મદદનીશ પોલીસ અવધક્ષક સુ.શ્રી
સીમરન ભારદ્રાજ સાહેબનાઓ દ્વારા પ્રોહી-જુગાર નેસ્ત નાબુત કરવા સુચના કરેલ હોય જે અનુસાંધાને
અમો ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.સી.પરમારના માગગદશગન હેઠળ ભાયાવદર
પોલીસ સ્ટાફના માણસો ભાયાવદર પો.સ્ટે. વવસ્તારમાાં પેટરોલીાંગમા હતા તેદરમ્યાન ખાનગી રાહે હકીકત
મળેલ કે, મોટી પાનેલી ગામની સીમ વવસ્તારમા વાવડીયા નામની સીમમા ઈકબાલ સોરાની વાડીએ
મકાનના આાંગણામા ખુલ્લામા લાઇટના અજવાળે અમુક ઇસમો જાહેરમા ગાંજીપાના વડે પૈસાની
હારજીતનો જુગાર રમે છે જે બાતમી અન્વયે રેઈડ કરતા નીચે મુજબના આરોપીને મુદામાલ સાથે પકડી
પાડી કાયદેસરની કાયગવાહી કરેલ છે.
➢ પકડાયેલ આરોપીઓ :-
➢ (૧) ઇકબાલભાઇ ઓસમાણભાઇ સોરા, રહે.મોટી પાનેલી મસ્જીદની બાજુ મા તા.ઉપલેટા
➢ (૨) જયેશભાઇ પોપટભાઇ ચોટાઇ, રહે.મોટી પાનેલી હુ ડકા સોસાયટી તા.ઉપલેટા
➢ (૩) વવજયભાઇ બચુભાઇ ઝાલાવડીયા, રહે.મોટી પાનેલી પશુ દવાખાના પાસે તા.ઉપલેટા
➢ (૪) ગીરીશભાઇ મગનભાઇ ગરાળા, રહે.ભાયાવદર સીનેમા રોડ તા.ઉપલેટા
➢ (૫) ચાંદુભાઇ બાબુભાઇ ચૌહાણ, રહે.મહીકી તા.જામ જોધપુર
➢ (૬) જીતેન્દ્રભાઇ ટપુભાઇ સોલાંકી, રહે.મહીકી તા.જામ જોધપુર
➢ (૭) જુબેદાબેન ડો/ઓ ઓસમાણભાઇ સોરા, રહે,મોટી પાનેલી તા.ઉપલેટા
➢ કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપીયા ૧૦,૩૦૦/-
(૨) ગાંજી પતાના પાના નાંગ-૫૨
➢ સારી કામગીરી કરનાર અવધકારી/કમગચારીની વવગત.
(૧) PI વી.સી.પરમાર સા. (૨) ASI રોહીતભાઇ હાજાભાઇ વાઢેળ
(૩) ASI વવરમભાઇ રામભાઇ વાણવી (૪) PC હીાંમાશુભાઇ દેવાભાઇ હુણ
(૫) PC શવિવસાંહ વવક્રમવસાંહ જાડેજા (૬) PC મહેશભાઇ મખાભાઇ ગમારા
(૭) WPC અવનતાબેન વદનેશભાઇ રાઠોડ
(વી.સી.પરમાર)
પોલીસ ઇન્સ.
ભાયાવદર પો.સ્ટે.