વડાલી તાલુકાના રહેડા ગામમાં 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી
વડાલી તાલુકાના રહેડા ગામના કાંતાબેન દિલીપભાઈ નાયક ઉંમર વર્ષ 40 ને ડીલેવરી દુખાવો થતાં 108 ની ટીમ નો કોલ કર્યો હતો
108 ની ટીમ ના પાયલોટ રવિન્દ્ર સિંહ અને ઇએમટી રીના બેન ચૌધરી દ્વારા રહેડા ગામ ના કુવા પર પહોંચીને પેશન્ટને ચેક કરતા બેબીના ગળામાં નાળ વિન્ટરાયેલ હતી તે દૂર કરીને સફળ પ્રસુતિ કરાવી હતી
આમ વડાલી 108 ની ટીમ દ્વારા બાળક અને માતા ને સફળ પ્રસુતિ કરાવીને જીવ બચાવ્યો હતો
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891