તા.૧૭/૦૭/૨૦૨૫
“તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરતી થરાદ, બનાસકાંઠા પોલીસ.
થરાદ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાંથી અરજદારશ્રીનો ગુમ થયેલ મો.સા. જે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા ટેકનીકલ તથા હુમન સોસીંગ આધારે તપાસ કરી ગુમ થયેલ હિરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ મો.સા જેનો રજી.નં. GJ-08-CA-5545 વાળો મો.સા. જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ના મો.સા. પરત લાવી અરજદાર શ્રીને મો.સા. પરત આપી તેરા તુજકો અર્પણ સુત્ર સાર્થક કરતી થરાદ પોલીસ.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે, શ્રી એસ.એમ.વારોતરીયા, વિભાગીય પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ, થરાદ નાઓ તથા શ્રી આર.આર.રાઠવા, પોલીસ ઈન્સપેકટર, તથા શ્રી સી.પી.ચૌધરી, પો.સબ.ઈન્સ. થરાદ પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ, થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરજદારશ્રીનુ મો.સા. ખોવાયલ ગયેલ અંગે અરજી આપેલ હોઈ જે મો.સા. ખોવાયેલ અરજીના આધારે મો.સા.ની ટેકનીકલ તથા હુમન સોસીંગ આધારે તપાસ કરી એક હિરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ મો.સા જેનો રજી.નં. રજી.નં. GJ-08-CA-5545 વાળો મો.સા. જેની કિ.રૂ.૨૫,૦૦૦ ના મો.સા. શોધી કાઢી તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મો.સા. અરજરાદરશ્રીને પરત સોપવામાં આવેલ છે.
અહેવાલ= અલ્તાફ મેમણ પાલનપુર