ઉપલેટા મા હઝરત જલ્દીશાહ પીર નો ઉર્ષ મુબારક સાનો સૌકત થી મનાવામાં આવ્યું ઉપલેટા મા 2 દિવસ રવિવાર અને સોમવાર ના રોજ ઉર્ષ મનાવામાં આવ્યું અને હિન્દૂ મુસ્લિમ બંને ભાઈચારા ની સાથે બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને 2 દિવસ ન્યાઝ પણ રાખવા મા આવી હતી અને તેમાં ઉર્ષ ના મોકા પર રોડ પર પાણી ભરાયા હતા ત્યાં હરપાલસિંહ જાડેજા ને ઝાણ કરતા તાત્કાલિક સ્વ ખર્ચ 2 ટ્રેક્ટર સીલ કોટ કાક્રી નખાવી હતી અને પાણી ખાલી થતા પેલા વિમલભાઈ ડેર ને જાણ કરતા તાત્કાલિક જાતે રિક્ષા લયને પોચાયેલ હજરત જલ્દીશાહ પીર (ર.અ). ના ઉર્ષ મુબારક ના મોકા પર જૂનાગઢ રેલવે ડીવીઝન ના PI ગાયત્રીબેન પટેલ અને સાથી સ્ટાફ દ્વારા સરકાર ના આસ્તાના પર ચાદર મુબારક પેશ કરી રેલવે પોલીસ દ્વારા અપાયેલ સુરક્ષા બાબતે ચકાસણી કરવામા આવી આ તકે દરગાહ ના ખાદીમ સૈયદ બોદુંબાપુ બુખારી દ્વારા રેલવે પ્રસાશન ની સંતોષકારક સેવાઓ આપવા બદલ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો……
ઉપલેટા……
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા