બનાસકાંઠા
આજ રોજ ભાભર તાલુકાના કુવાળા એચ. વી. ચૌહાણ હાઈસ્કુલ, ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો
અન્વયે જીલ્લા તમાકુ નિયંત્રણ દ્વારા. શાળાના વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકશાન અંગે વકતૃસ્થ સ્પર્ધા યોજવામાં આવી
આ કાર્યકમમાં ઉપસ્થિત જીલ્લા તમાકુ નિયંત્રણ એકેમના કર્મચારીઓ દ્વારા સુંદર સરળ ભાષામ બાળકોને તમાકુ ગુટકાના વ્યસન મુકિત માટે તેમજ શાળાના પરિસરને તંબાકુ મુક્ત બનાવવા માટે શપથ લેવડાવવામ આવ્યા.
આ કાર્યકમમ કુલ ૨૭૦ બાળકોએ નિહાળ્યો. અને. 10 વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધી હતો. જેમાં પ્રથમ ત્રણ (૩) નંબરે આવનાર વિદ્યાર્થીઓને જીલ્લા તંમાકુ નિયંત્રણ એકમના અધિકારીઓ દ્વારા ઈનામ આપવામાં આવ્યું
એક તમાકુ નિયંત્રક જાગૃતિ માટેના પ્રેમ્પલેટનું વિતરણ ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું
અહેવાલ = નરસિંહ દવે