ઉના તાલુકાના સૈયદ રાજપરા રોડ ઉપર મસમોટા ખાડા
ઉના તાલુકાના દેલવાડા સિમર રાજપરા રોડ સ્ટેટ હાઇવે નંબર 104 સ્ટેટ હસ્તક નો રોડ આવેલ છે આ રોડ પર ખુબ મોટા મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સૈયદ રાજપરા ગામ માછીમાર વ્યવસાય નુ ગામ છે
આ ગામ બંદર છે હજારો લોકો ને રોજગારી આપતુ ગામ છે સદરહુ રોડ ના ખાડા બાબતે અવારનવાર ટેલીફોનીક રજુઆત કરવામાં આવી છે ત્યારે આ ખાડા બુરવા મા પણ વેઠ ઉતારવામાં આવી હોય
એવું લાગે છે માટે લોકો ની માંગ છે કે રોડ પર આવેલા ખાડા રિપેર કરવામાં આવે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 152488
Views Today : 