લોકો ની આતુરતા વચ્ચે આજે ઉના પંથકમાં અંતે વરસાદ નુ આગમન
ઉના તાલુકાના દેલવાડા ગામ સહિત ઉના વિસ્તાર માં આજે બપોર બાદ વરસાદ નુ આગમન થયું છે સાથે સાથે ખેડૂતો મા પણ હરખ ની હેલી જોવા મળી છે આજે ધીમી ધારે વરસાદ નુ આગમન થતાં ગામ ની સીમ માં અને ગલીઓ મા વરસાદી પાણી વહેતા થયા છે ખેડૂતો એ વરુણ દેવ ને પ્રાર્થના કરી છે કે અમારી મુરઝાતી મોલાત ના જીવનદાતા મન મુકીને વરસો ખેડૂતો ની પ્રાર્થના સાંભળી હોય એ રીતે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના