વડાલી નગરની શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી દ્વારા સતત ત્રીજા વર્ષે ” રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.
“રક્તદાન એ મહાદાન” આ સૂત્રને સાર્થક કરતું શ્રી રામ સેવા ટ્રસ્ટ વડાલી.
આ રક્તદાન શિબિર માં ભાટી હરિસિંહ ભવાનસિંહ ની અઘ્યક્ષતાં માં યોજાયો જેમાં ટ્રસ્ટ ના અઘ્યક્ષ દિનેશભાઇ રાવજી, સલાહકાર મોતિસિંહ રાઠોડ બાપુ, રામનગર વિસ્તાર ના પ્રતિષ્ઠિત વ્યકિતઓ અશોકભાઈ ઠાકોર, પ્રજાપતિ સમાજ ના આગેવાન કાંતિભાઈ,સોલંકી સમાજ ના ગજેન્દ્ર ભાઈ, ડો રાજેભાઈ ઠાકોર, સુથાર ધાર્મિક ભાઈ, સગર સમાજ ના વિક્રમભાઈ, મહેન્દ્ર ભાઈ, રાકેશભાઈ,અને શિબિર માં રક્તદાન માટે આવેલ રક્તદાતાઓ,તથા શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી ના પ્રમુખશ્રી રણવીર સિંહ ખટીક, ઉપપ્રમુખ રંગાજી વણજારા, મંત્રીશ્રી પંકજભાઈ ભાગડિયા, સહ મંત્રી સાજન ભાઈ વણજારા, ખજાનચી શ્રી યોગેશ ભાઈ ખાંટ, સભ્યો હિતેષભાઇ રાઠોડ, વિશાલભાઈ ઠાકોર, વણજારા સમાજ ના તારાજી, હસનભાઈ, અર્જુનભાઈ, અને રામનગર વિસ્તાર ના આગેવાનો હાજર રહ્યા. જેમાં રામનગર વિસ્તાર ના વણજારા સમાજ ના “મહિલા રક્તદાતા ઓ એ ફરીવાર રક્તદાન કરી મહિલા શક્તિ નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું..રક્તદાન શિબિર અંતે ત્રિમૂર્તિ બ્લડબેન્ક ના ડો દેવાશિષ સાહેબ દ્વવારા શ્રી રામસેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રણવીરસિંહ અને મંત્રી પંકજભાઈ અને એમની તમામ કારોબારી કમિટી નો આભાર વ્યક્ત કર્યો.
આ રક્તદાન શિબિર માં અંદાજે 30 જેટલી રક્તની બોટલ એકત્રિત કરેલ રક્ત ને
શ્રીમતિ ડાહીબેન રતિ લાલ ચેરિટેબલ “ત્રિમૂર્તિ બ્લડબેંક માં ડો દેવાશિષ મહેતા, ડો ભદ્રેશ ભાઈ મહેતા તથા એમની ટીમ ને સોંપવામાં આવ્યું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891