>
Tuesday, August 26, 2025

અંબાજી ગ્રામ પંચાયત ની પ્રથમ સભ્ય બેઠક માં જ સરપંચ ની તબિયત લથડી.

અંબાજી બ્રેકીંગ…

 

અંબાજી ગ્રામ પંચાયત ની પ્રથમ સભ્ય બેઠક માં જ સરપંચ ની તબિયત લથડી….

 

અંબાજી પંચાયત માં આજે સભ્ય બેઠક માં થયો હોબાળો…

 

બધા જ ગામ હિત ના ઠરાવો પાસ થયા હોવા છતાં કેટલાક મેમ્બરો એ કર્યો હોબાળો…

 

હોબાળો એટલો હદ સુધી વધ્યો કે પંચાયત માં જ સરપંચ ની તબિયત લથડી…

 

તબિયત લઠડતા ની સાથે જ સરપંચ ને 108 થી હોસ્પિટલ લઇ જવાયા…

 

મેમ્બરો એ ગામ હિત નહીં પોતાના હિત માટે હોબાળો કર્યો છે -ડેપ્યુટી સરપંચ..

 

ખોટી રીતે એક મહિલા સરપંચ ને દબાવવા માં આવી રહી છે -ડેપ્યુટી સરપંચ…

 

સરપચ એ આ સભ્યો ઉપર ત્રાસ આપવા નો ગુનો નોંધવાની ચીમકી ઉંચારી.

 

અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores