>
Thursday, October 23, 2025

જ્યોતિ વિદ્યાલય,ખેડબ્રહ્મા નવા શિક્ષણ સહાયકની ભરતી કરાઈ

વિદ્યાલય,ખેડબ્રહ્મા નવા શિક્ષણ સહાયકની ભરતી કરાઈ

 

સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે આજરોજ માધ્યમિક વિભાગ નવી નિમણૂક તરીકે શ્રી યશ ભરતભાઈ પટેલ કમાલપુર તાલુકો ઈડર ને શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર પટેલ, પ્રમુખશ્રી જેઠાભાઈ કે પટેલ, મંત્રીશ્રી રાજાભાઈ કે પટેલ અને સુપરવાઇઝરશ્રી રજનીકાંત વાલાના હસ્તે મીઠું મોઢું કરાવી આશીર્વાદ સાથે ઓર્ડર આપ્યો હતો. સમગ્ર શાળા પરિવારે પણ ખુબ ખુબ અભિનંદન સાથે નવા આવેલ શ્રી યશ ભરતભાઈ પટેલને આવકાર્યા હતા.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores