મેઘરજ તાલુકાના પટેલઢુઢા ગામના બે દિવસથી
S T બસં કંડકટર ગુમ થયેલ હતા ઘર ના નજીક થી કુવામાંથી મૃતદેહ મળી આવ્યો.
યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ભેમાપુર ખાંટ જાલમભાઈ નો સંપર્ક થતાં તેમની ટીમ દ્વારા અને મેઘરજ પોલીસ ની મદદરૂપ થી રાત્રીના સમયે મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો…
ચોમાસું સીઝન દરમિયાન કુવામાં પાણી પણ વધતા ઈલેક્ટ્રોનિક કેમેરા વડે સંહારો લઈ ને કુવામાંથી લાશ ની શોધખોળ હાથ ધરાઇ હતી..
બે દિવસ થી ગુમ થયેલ યુવાન ના પરિવારો બહુંજ શોધખોળ કરી હતી ..
પરંતુ અંતે મૃતદેહ મળી આવ્યો ઘરની નજીક 120 ફુટ ઉંડા કુવામાંથી પંચાલ રાહુલભાઈ બેચરાભાઈ ઉંમર વર્ષ 22 હોવાનું બહાર આવ્યું લાશ પરીવારજનો ઓલળખાણ કરી હતી…
આખા ગામમાં પટેલ ઢુઢા ખેરાઈ વિસ્તારમાં યુવાન માટે ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જોવા મળી હતી…
યુવાન નો કુવામાંથી મૃતદેહ મળી આવાનું કારણ અકબંધ છે
મેઘરજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવશે..
લાશ ને સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલી આપવામાં આવી હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891