>
Tuesday, August 26, 2025

ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ પટેલે નાણામંત્રી ની મુલાકાત કરી

ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ પટેલે નાણામંત્રી ની મુલાકાત કરી

 

ગુજરાત રાજ્યના ઉર્જા અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલની તેમજ સચિવોની વિવિધ પ્રશ્નો અંગે મુલાકાત લેતા રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ અને પ્રદેશ અધિકારીઓ સાથે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિ મંડળ એ મુલાકાત કરી

ભારતીય કિસાન સંઘ ના રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ તથા ગુજરાત પ્રાંતના પ્રમુખશ્રી જગમલભાઈ આર્ય અને પ્રાંત મંત્રીશ્રી આર કે પટેલ સાથે કચ્છ જિલ્લા પ્રમુખશ્રી કરમણભાઈ ગાગલ અને ઉપપ્રમુખશ્રીઓ પરસોતમ પોકાર અને ભચાભાઈ માતા અને શામજીભાઈ છાગા અને કચ્છ જિલ્લા જલ આયામ પ્રમુખશ્રી ભીમજીભાઈ કેરાસીયા અને જિલ્લા કોષ અધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી આજરોજ સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના નાણા અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ સિંચાઈ સચિવ જળસંપતિ શ્રી વ્યાસ અને મુખ્ય ઇજનેર અને અધિક સચિવ શ્રી જે કે ત્રિવેદી સાહેબ સાથે કચ્છને ઝડપથી નર્મદાનું પાણી મળે અને વીજળીના વિવિધ પ્રશ્નો અંગે તેમ જ રાસાયણિક ખાતરો અંગે રૂબરૂ ચર્ચા કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવેલ હતું

 

તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores