*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
થરાદ ફાયર બ્રિગેડે આખલા નો જીવ બચાવયો
માલસણ માયનોર કેનાલમાંથી એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આખલાનો જીવ બચાવ્યો
થરાદ તાલુકાના ખાનપુર ગામમાંથી પસાર થતી માલસણ માયનોર કેનાલમાં એક આખલો પડી ગયો તે અંગેની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને થતા તરતજ ઘટના સ્થળે પહોંચી 1 કલાક ની ભારે જહેમત બાદ આખલા નો જીવ બચાવ્યો. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને જાણ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 1 કલાકથી વધુની જહેમત બાદ આખલાને કેનાલ બહાર નીકાળેલ કેનાલમાં પાણી ના હોવાથી કેનાલ બહાર આખલાને નીકાળવો બહુ મુશ્કેલ હોઈ રાહદારીઓ અને સ્થાનિક લોકોની અને શેણલ યુવક મંડળના લોકોની મદદથી બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી મુકેલ….