>
Sunday, September 7, 2025

થોડા દીવસ પહેલાની એક ઘટના માં ઘણા પોલીસ કર્મચારીઓ સાથે મળીને એક આર્મી ના જવાન ને જાહેર માં ઢોર માર મારવામાં આવે છે

થોડા દીવસ પહેલાની એક ઘટના માં ઘણા પોલીસ કર્મચારીઓ સાથે મળીને એક આર્મી ના જવાન ને જાહેર માં ઢોર માર મારવામાં આવે છે. તેથી આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માજી સૈનિકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. તથા દેશ ના જવાનો સાથે આવું કૃત્ય વારંવાર ના થાય તેવી પણ અપીલ પણ કરવામાં આવી હતી. તથા તમામ માજી સૈનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હમે માત્ર હમારી નોકરીથી રિટાયર્ડ થયા છે. પરંતુ તમામ ફોજી ભાઇઓ પહેલા પણ દેશ ના સૈનિક હતા, આજ પણ છીએ, અને આજીવન દેશના સૈનિક રહીશું. અને દેશ ને જ્યારે જરૂર પડ્યે ત્યારે અમે દેશ માટે અમારા પ્રાણ ન્યોત્સાવર કરવા માટે પણ તૈયાર છીએ.

રિપોટર ભાણજીભાઈ સોલંકી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores