બનાસકાંઠા…. અંબાજી બ્રેકિંગ…🚨🚨
યાત્રાધામ અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિ માં vvip લોકો ની ભીડ
માં અંબા ના મંદિર ની સફાઈ (પ્રાક્ષલન) માટે મોટી સંખ્યા માં vvip લોકો આવ્યા
બે કલાક થી મિડિયા ને રોકવામાં આવ્યા
બનાસકાંઠા, એસપી, જીલ્લા કલેકટરનો સંપર્ક કરતા તેઓ વીઆઇપી લોકોમાં વ્યસ્ત હોવાથી ફોન ઉપાડવાનું ટાળ્યું
જાહેર જનતા માટે મંદિર બંદ to vvip લોકો માં અંબા ના ચોક માં
*મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પત્ની હેતલ પટેલ પહોંચ્યા અંબાજી મંદિર*
*પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા અંબાજી મંદિર*
બંને vvip નેતાઓ ના પરિવરે લીધો પ્રક્ષાલન માઁ ભાગ..
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891