ખેડબ્રહ્મા નું અંબિકા માતાજીનું મંદિર પ્રક્ષાલન વિધિ હોવાથી તારીખ 15/ 9/ 2025 ને સોમવારે ભક્તો માટે દર્શન બંધ રહેશે
ખેડબ્રહ્મા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે પ્રક્ષાલન વિધિ હોવાથી સોમવારે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે
સોમવારે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી નો સમય રાબેતા મુજબનો રહેશે તેમ જ દર્શન નો સમય સવારે સાત વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી અને સાંજે 5:00 વાગ્યા થી રાત્રે 9:00 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે
પ્રક્ષાલન વિધિના કારણે મંદિર સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે તારીખ 16/ 9/ 2025 થી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તેવું મંદિરના મેનેજર શ્રી દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145673
Views Today : 