આજે બપોરે 1/00 વાગ્યે ઉના શહેરમાં ઓતર નક્ષત્ર ના મેઘા એ ફરી કર્યા મંડાણ
આજે મેઘાડંબર વચ્ચે બપોરે 1 વાગ્યે થી ઓતર નક્ષત્ર ના મેઘા એ ધોધમાર વરસવાનુ ચાલુ કર્યું છે વરસાદ ચાલુ તથા ની સાથે જ બજારો મા પણી વહેતા થયા છે સાથે સાથે જાણે અષાઢી મેઘ ખાંગા થય વરસતો હોય એવી તિવ્રતા થી આ વરસાદ ચાલુ છે આ કારણોસર સર આજે રવિવાર રજા નો દિવસ હોય બજારો મા લોકો વરસાદ મા ન્હાવા ની મોજ માણતા જોવા મળી રહ્યા છે સાથે સાથે આનંદ બજાર ગની માર્કેટ સહિત ના વિસ્તાર માં વરસાદ ને કારણે પાણી વહેતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના