અંદ્રોખામાં તાલુકાનો ૭૬ મો વન મહોત્સવ યોજાયો
વિજયનગર તાલુકાના અંદ્રોખામાં તાલુકાની વન મહોત્સવ સાસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં અને શિક્ષણ સંકુલના પ્રમુખ ડૉ હિતેશભાઈ પટેલના અતિથિવિશેષ પદે યોજાયો હતો જેમાં આરએફઓ ડી આર મકવાણા, આર એફ ઓ એસ એલ ખરાડી પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ ,આદિજાતિ મોરચાના પ્રમુખ આર જે પાડોર. મહામંત્રી કિરીટભાઈ સડાત વગેરે ઉપસ્થિત રહ્યા હતા
વિજયનગર તાલુકાના અંધરોખ કોલેજ ખાતે 76માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો.
જેમાં માનનીય શ્રીમતી રમીલાબેન બારા રાજ્યકક્ષા સાંસદ શ્રી ગુજરાત રાજય ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ડૉ.ડી.એફ.ગઢવી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ,સાબરકાંઠા તેમજ બી.સી.ડાભી મદદનીશ વન સરક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આ ૭૬ મો તાલુકા વન મહોત્સવ યોજાયો હતો અંતમાં વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891