76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી કુબાધરોલ હાઇસ્કુલ ખાતે કરાઈ
76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી વડાલી તાલુકાના કુબાધરોલ કે બી પટેલ હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય રમણલાલ વોરા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી
વન મહોત્સવના કાર્યક્રમમાં તખતસિંહ હરિયોલ ચેતના પરમાર તાલુકા પ્રમુખશ્રી વડાલી તેમજ રાધાબેન સોથા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી ડો. ડી એફ ગઢવી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા તેમજ મદદની વન સંરક્ષક બી સી ડાભી ના માર્ગદર્શક હેઠળ વડાલી રેન્જ ફોરેસ્ટર શ્રી એચ.કે ડાભી તથા સ્ટાફ તેમજ કે બી પટેલ હાઇસ્કુલ ના આચાર્ય હિતેશકુમાર લીમાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891