>
Thursday, September 18, 2025

ઉના તાલુકાના અમોદ્રા ગામે સેવા પખડાવિયા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ 

ઉના તાલુકાના અમોદ્રા ગામે સેવા પખડાવિયા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ

ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર અને ભારત ના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના જન્મદિવસે નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ઉના તાલુકાના અમોદ્રા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા મા વિકસિત ભારત ની થીમ હેઠળ ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રથમ દ્રિતીય અને તૃતીય સ્થાને આવેલ વિધાર્થી ઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલા તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી જી ના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો સાથે સાથે પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા તથા ઉપ પ્રમુખ કિરણભાઇ મોરી તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ બાબુભાઇ બાંભણિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્ર સ્પર્ધા મા બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores