*સફળ ટ્રેપ*
ફરિયાદી:
એક જાગૃત નાગરીક
આરોપી
રામાભાઇ લક્ષ્મણભાઇ ટાભિયાર, ઉ.વ.૪૨, ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ, વર્ગ-૪, હેડ ક્વાર્ટર ઇપલોડા યુજીવીસીએલ સબ ડીવીઝન કચેરી, મેઘરજ તા.મોડાસા જી.અરવલ્લી
લાંચની માંગણીની રકમ :
રૂ. ૧૫૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૫૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ:
રૂ. ૫૦૦/-
ટ્રેપની તારીખ :
તા.૧૯/૦૯/૨૦૨૫
ટ્રેપનું સ્થળ:
મોજે ઇપલોડાથી મેઘરજ જતા રોડ ઉપર વાસણા ગામના બસસ્ટેન્ડ પાસે તા.મેઘરજ જી.અરવલ્લી
ટુંક વિગત :
આ કામના ફરિયાદીશ્રીનું લાઇટબીલ સમયસર ન ભરાતાં વિજ કનેક્શન કાપી વિજમીટર યુજીવીસીએલ માં જમા લીધેલ. જે બીલની રકમ ભરપાઇ કર્યા બાદ વિજમીટર લગાડી પુન: વિજ પુરવઠો ચાલુ કરવાનો હોય મીટર લગાડી આપવા માટે આ કામના આક્ષેપિતે રૂ. ૫૦૦/- ની લાંચની માગણી કરેલ. ફરિયાદી લાંચની રકમ આક્ષેપિતને આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરેલ. એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે પંચ નં.૧ હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.
ટ્રેપીંગ અધિકારી:
શ્રીમતી ટી. એમ. પટેલ,
I/C પોલીસ ઈન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી :
શ્રી એ. કે. પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ અહેવાલ = અલ્તાફ મેમણ