હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર સામેની બાજુ વિચિત્ર અકસ્માત સર્જાયો
અકસ્માતમાં ડિવાઇડરના પતરાથી કપાઈ જતા બે ના મોત એક ગંભીર
કારમાં 5 વ્યક્તિઓ સવાર હતા જે પૈકી બે ના ઘટના સ્થળે જ મોત
શામળાજીથી હિંમતનગર તરફ આવતી કાર ડિવાઇડરની રેલિંગ સાથે ટકરાઈ રોંગ સાઈડ પહોંચી
રેલિંગના પતરા કારમાં ઘૂસી જતા બે યુવકો કપાઈ ગયા
કારમાં સવાર એકને ઈજા, બે જણાનો આબાદ બચાવ
ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891